નીચે આપેલા નિયમોને અનુસરીને તમારી ટીમનાં સભ્યોનાં નામ અને માહીતી તેમજ તમારી કોઈ પણ એક કૃતિનો વિડિઓ નીચે આપેલી મેઈલ આઇડી પર મોકલવાનો રહેશે, જેની સમય મર્યાદા ૩ કે ૫ મિનીટ રહેશે.ત્યારબાદ તેમાંથી પસંદગી પ્રમાણે ઇવેન્ટમાં તમારી કૃતિ રજુ કરવાનો મોકો આપવામાં આવશે.

 • ઇવેન્ટના દિવસે તમારું કૉલેજનું ઓળખપત્ર લઈને આવવું.
 • સ્પર્ધા શરૂ થવાની ૩૦ મિનિટ પહેલા સ્થળ પર પહોંચી જવું અને રજીસ્ટ્રેશન કોન્ફોર્મ કરવું.
 • નિર્ણાયકનો નિર્ણય સર્વોપરી રહેશે.

----સાહિત્ય સરિતા ટીમ વતી આપ સૌને હાર્દિક શુભકામના.---

₹ 30
નાટ્યસ્પર્ધા (23rd March)
 • ●સંખ્યા મર્યાદા: વધુમાં વધું છ(૬) સભ્યો ઓછામા એક(૧) પણ ચાલે.
 • ●સમય મર્યાદા: ૧૦ મિનીટ.
 • ●ભાષા: ગુજરાતી અને હિન્દી.
 • ●અત્યારે કોઈપણ વિષય ઉપર નાટક કરી શકો.
 • ●નાટકની અંદર તમારા અભિનય અને વિષયવસ્તુ ની સાથે સાથે વેશભુશા અને મેકઅપ પણ જોવામાં આવશે.
 • ●નાટક દરમિયાન તમારા સંવાદોમાં કોઈ પણ ધર્મ, સંપ્રદાય કે જીવંત વ્યક્તિનાં નામને લઇને કોઈને ઠેસ નાં પહોચે એ ખાસ ધ્યાન રાખવું.
 • ●નાટકમા જે પાત્ર ભજવો છો એની ગરિમા જાળવી રાખવી.
 • ●જો જરૂર જણાય તો ઉલ્લેખ કરવો કે જે માહીતી તમે નાટક ની અંદર બોલો છો એ કલ્પના છે કે પછી કોઈ રેફરન્સ લીધેલ છે.
 • ●નાટક દરમિયાન જે પ્રોપર્ટી ઉપયોગ કરો તે પ્રેક્ષકો ને કે પછી કોઈને નુકસાન કરે તેવી નાં હોવી જોઈએ.

₹ 50
કાવ્યસ્પર્ધા (23rd March)
 • ●સમય મર્યાદા: ૩-૪ મિનિટ
 • ●ભાષા: ગુજરાતી અને હિન્દી.
 • ●તમારી કૃતિ ગુજરાતી/હિન્દી ભાષા સાહિત્યનાં નિયમો પ્રમાણે યોગ્ય હોવી જોઈએ.
 • ●કૃતિ તમારી જ હોવી જરૂરી છે.
₹ 50
ગાયન સ્પર્ધા (23rd March)
 • ●સ્પર્ધકે પોતાને જરૂરી સંગીતનો ઑડીયો/ઇન્સ્ટ્રુમેન્ટલ સંગીત જાતે લાવવાનું રહેશે.
 • ●કોઈ વાદ્ય સાથે લાવી શકશે નહીં.
 • ●ગુજરાતી/હિન્દી સુગમ ગીતો તેમજ લોકગીતો જ ગાઈ શકાશે
₹ 50
ક્વિઝ (24th March)
 • ●બે લોકોની ટીમમાં ભાગ લઈ શકશે
₹ 50
સ્ક્રીનપ્લે (24th March)
 • ●ભાષા: ગુજરાતી અને હિન્દી.
 • ●તમારા સંવાદોમાં કોઈ પણ ધર્મ, સંપ્રદાય કે જીવંત વ્યક્તિનાં નામને લઇને કોઈને ઠેસ નાં પહોચે એ ખાસ ધ્યાન રાખવું.