Dhaivat Trivedi

Dhaivat Trivedi

Dhaivat Trivedi

ઓફશોર એન્જિનિયરિંગની ધીકતી કારકિર્દી છોડીને લેખનની મનગમતી કારકિર્દી અપનાવનાર ધૈવત ત્રિવેદી ’ગુજરાત સમાચાર’માં રોજિંદી કટાર ’ન્યૂઝ ફોકસ’ અને ’શતદલ’માં ’અલ્પવિરામ’ કોલમ સહિતની અનેકવિધ જવાબદારી સંભાળે છે.  ’લાઇટહાઉસ’ અને અત્યારે ગુજરાત સમાચારની ’રવિપૂ્ર્તિ’માં ચાલતી ’સમરહિલ’ જેવી નવલકથાઓ ઉપરાંત તેમની અગાઉની કોલમ ’વિસ્મય’ અને ’વિવર્તન’ બેહદ લોકપ્રિય બની હતી.